મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના
Wednesday, 25 April 2018
/
No Comments
ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૨ થી ગરીબી હેઠળ જીવતા કુટુંબોને ગંભીર બીમારીઓ માટે કેશલેસ સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી અમૃતમ યોજના અમલમાં લાવેલ. રાજ્યમાં આ યોજનાની સફળતાને ધ્યાને લઈને વખતો વખત તેનો વ્યાપ વધારવામાં આવ્યો છે. છેલ્લે 'મા' અને 'મા વાત્સલ્ય' યોજનામાં ૦૧/૦૪/૨૦૧૮ ના રોજ લાભ વધારવામાં આવેલ છે.
વિસ્તૃત માહિતી નીચે PDF માં આપેલ છે.
Click Here for MAA Yojana
વિસ્તૃત માહિતી નીચે PDF માં આપેલ છે.
Click Here for MAA Yojana